2017
ગણિતના પાયાના નિયમો - ૧
Hello Buddies,
આ વિભાગમાં દરેક ધોરણના બાળકોને કામ લાગે અને સરળ ભાષામાં સમજી શકાય તે હેતુથી ગણિતના પાયાના નિયમો મુકેલા છે. તમે આ pdf ડાઉનલોડ કરી તેના મોટા ચાર્ટ બનાવી વર્ગખંડમાં ચોંટાડી દો. બાળકની નજર સામે રહેવાથી તેને તે જલ્દીથી યાદ રહેશે. બીજું ગણિતના શિક્ષક જયારે વર્ગખંડમાં ભણાવતા હોય ત્યારે તેમને પણ આ જરૂર ઉપયોગી બનશે.
આ PDF ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.
2017
ગણિતના પાયાના નિયમો - ૨

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો