Wednesday, 5 December 2018
English Grammer Part1
English Grammer Part1
Chapter – 01 Alphabat – આલ્ફાબેટ – અંગ્રેજી, મુળાક્ષરો (પહેલી, બીજી, ત્રીજી, ચોથી એ બી સી ડી)
Chapter – 02 Consonants Vowels & Pronounciations – કોન્સનન્ટ વોવલ પ્રોનાઉન્સીએસન
અંગ્રેજી વ્યંજન સ્વર અને મુળાક્ષરો ના ગુજરાતી ઉચ્ચાર
Chapter – 03 Alphabets – આલ્ફાબેટ – ગુજરાતી મુળાક્ષરો નો અંગ્રેજી કક્કો
Chapter – 04 Series Of Twelve Letters – સીરીઝ ઓફ ટ્વેલ લેટર – ગુજરાતી બારાક્ષરીનું અંગ્રેજી
Chapter – 05 Cardinal Numbers – કાર્ડીનલ નંબર્સ – સંખ્યા વાચક આંકડા અને શબ્દ
CHAPTER – 1 GRAMMAR & COMPOSITION
Alphabet – આલ્ફાબેટ – અંગ્રેજી મુળાક્ષરો
First Alphabet – પહેલી એ બી સી ડી - કેપિટલ લેટર
એ બી સી ડી ઈ એફ જી એચ આઈ જે કે એલ એમ
A B C D E F G H I J K L M
એન ઓં પી કયું આર એસ ટી યુ વી ડબલ્યુ એક્સ વાય ઝેડ
N O P Q R S T U V W X Y Z
Second Alphabet - બીજી એ બી સી ડી - સ્મોલ લેટર
એ બી સી ડી ઈ એફ જી એચ આઈ જે કે એલ એમ
a b c d e f g h I j k l m
એન ઓં પી કયું આર એસ ટી યુ વી ડબલ્યુ એક્સ વાય ઝેડ
n o p q r s t u v w x y z
Third Alphabet - ત્રીજી એ બી સી ડી – કેપિટલ લેટર
એ બી સી ડી ઈ એફ જી એચ આઈ જે કે એલ એમ
A B C D E F G H I J K L M
એન ઓં પી કયું આર એસ ટી યુ વી ડબલ્યુ એક્સ વાય ઝેડ
N O P Q R S T U V W X Y Z
Forth Alphabet - ચોથી એ બી સી ડી – સ્મોલ લેટર
એ બી સી ડી ઈ એફ જી એચ આઈ જે કે એલ એમ
A b c d e f g h I j k l m
એન ઓં પી કયું આર એસ ટી યુ વી ડબલ્યુ એક્સ વાય ઝેડ
N o p q r s t u v w x y z
CHAPTER – 1 EXERCISE – 1
Alphabet – આલ્ફાબેટ – અંગ્રેજી મુળાક્ષરો પહેલી, બીજી, ત્રીજી, ચોથી, એ બી સી ડી
Exercise – 1 X 1
01 પહેલી એ બી સી ડી પચીસ (૨૫) વખત લખવી અને યોગ્ય ઉચ્ચાર સાથે મોઢે કરવી
02 બીજી એ બી સી ડી પચીસ (૨૫) વખત લખવી અને યોગ્ય ઉચ્ચાર સાથે મોઢે કરવી
03 ત્રીજી એ બી સી ડી પચીસ (૨૫) વખત લખવી અને યોગ્ય ઉચ્ચાર સાથે મોઢે કરવી
04 ચોથી એ બી સી ડી પચીસ (૨૫) વખત લખવી અને યોગ્ય ઉચ્ચાર સાથે મોઢે કરવી
05 અંગેજી મુળાક્ષરો માં કેટલા અક્ષર હોય છે અને ગુજરાતી મુળાક્ષરો કેટલા હોય છે
06 અંગેજી માં કેટલા સ્વર હોયછે અને ગુજરાતી માં કેટલા સ્વર હોયછે
07 અંગેજી માં મુળાક્ષરો (એ બી સી ડી) કેટલા પ્રકાર ની હોયછે
08 લખવા માંટે કઈ કઈ (એ બી સી ડી) નો ઉપયોગ થાયછે
09 છાપવા માટે કઈ કઈ (એ બી સી ડી) નો ઉપયોગ થાયછે
10 લખવા માંટે કઈ (એ બી સી ડી) નો પહેલો કેપિટલ અક્ષર વાપરવામાં આવેછે
11 છાપવા માટે કઈ (એ બી સી ડી) નો પહેલો કેપિટલ અક્ષર વાપરવામાં આવેછે
CHAPTER – 2 GRAMMAR & COMPOSITION
Consonants Vowels & Pronounciations
કોન્સનન્ટ વોવલ પ્રોનાઉન્સીએસન – અંગ્રેજી વ્યંજન સ્વર અને મુળાક્ષરો ના ગુજરાતી ઉચ્ચાર
Consonants - અંગ્રેજી વ્યંજન
બી સી ડી એફ જી એચ જે કે એલ એમ એન ઓં પી
B C D F G H J K L M N O P
કયું આર એસ ટી વી ડબલ્યુ એક્સ ઝેડ
Q R S T V W X Z
Vowels - અંગેજી સ્વર
એ ઈ આઈ ઓં યુ વાય
A E I O U Y
અંગ્રેજી મુળાક્ષરો ના ગુજરાતી ઉચ્ચાર
A - (એ) - અ – આ – એ B - (બી) – બ C – (સી) - સ - ક
D - (ડી) - ડ – દ E - (ઈ) – ઈ – એ F - (એફ) - ફ
G - (જી) - જ – ગ H - (એચ) – હ I - (આઈ) – ઈ – આઈ
J - (જે) – જ K - (કે) – ક L - (એલ) - લ
M - (એમ) – મ N - (એન) - ન – ણ O - (ઓં) - અ - ઓ
P - (પી) – પ્ Q - (કયું) – ક્વ R - (આર) - ર
S - (એસ) – સ T - (ટી) – ટ –ત U - (યુ) - ઉ - અયુ
V - (વી) – વ W - (ડબલ્યુ) - વ – ઉવ X - (એક્સ) – ક્ષ - કસ
Y - (વાય) - યુ – આય Z - (ઝેડ) – ઝ
CHAPTER – 2 EXERCISE – 2
Consonants Vowels & Pronounciations
કોન્સનન્ટ વોવલ પ્રોનાઉન્સીએસન – અંગ્રેજી વ્યંજન સ્વર અને મુળાક્ષરો ના ગુજરાતી ઉચ્ચાર
Exercise – 2 X 1
01 અંગ્રેજી વ્યંજનો ૨૫ વખત લખો અને યોગ્ય ઉચ્ચાર સાથે મોઢે કરવા.
02 અંગેજી મુળાક્ષરો માં કેટલા અને ક્યાં ક્યાં અક્ષર વ્યંજન હોયછે
03 અંગ્રેજી સ્વરો ૨૫ વખત લખો અને યોગ્ય ઉચ્ચાર સાથે મોઢે કરવા.
04 અંગ્રેજી મુળાક્ષરો માં કેટલા અને ક્યાં ક્યાં અક્ષરો સ્વર છે
CHAPTER – 3 GRAMMAR & COMPOSITION
Alphabets – આલ્ફાબેટ – ગુજરાતી મુળાક્ષરો નો અંગ્રેજી કક્કો
Consonants – વ્યંજન
ક ખ ગ ઘ ચ છ જ ઝ ટ ઠ ડ ઢ ણ
K KH G GH CH CHH J Z T TH D DH N
ત થ દ ધ ન પ ફ બ ભ મ ય ર લ
T TH D DH N P PH B BH M Y R L
વ શ ષ સ હ ળ ક્ષ જ્ઞ
V SH SH S H L KSH GN
Vowels – સ્વર
અ આ ઇ ઈ ઉ ઊ એ ઐ ઓં ઔ અં અઃ
A AA I EE U OO E AI O AU AM AHA
CHAPTER – 3 EXERCISE – 3
Alphabets – આલ્ફાબેટ – ગુજરાતી મુળાક્ષરો નો અંગ્રેજી કક્કો
Exercise – 3 X 1
01 ગુજરાતી મુળાક્ષરો નો અંગેજી કક્કો પચીસ (૨૫) વખત લખો અને યાદ રાખો
CHAPTER – 4 GRAMMAR & COMPOSITION
Series Of Twelve Letters – સીરીઝ ઓફ ટ્વેલ લેટર – ગુજરાતી બારાક્ષરી નું અંગેજી
ક કા કિ કી કુ કૂ કે કૈ કો કૌ કં કઃ
K KA KI KEE KU KOO KE KAI KO KAU KAM KAHA
ખ ખા ખિ ખી ખુ ખૂ ખે ખૈ ખો ખૌ ખં ખઃ
KH KHA KHI KHEE KHU KHOO KHE KHAI KHO KHAU KHAM KHAHA
ગ ગા ગિ ગી ગુ ગૂ ગે ગૈ ગો ગૌ ગં ગઃ
G GA GI GEE GU GOO GE GAI GO GAU GAM GAHA
ઘ ઘા ઘિ ઘી ઘુ ઘૂ ઘે ઘૈ ઘો ઘૌ ઘં ઘઃ
GH GHA GHI GHEE GHU GHOO GHE GHAI GHO GHA GHAM GHAHA
ચ ચા ચિ ચી ચુ ચૂ ચે ચૈ ચો ચૌ ચં ચઃ
CH CHA CHI CHEE CHU CHOO CHE CHAI CHO CHAU CHAM CHAHA
છ છા છિ છી છું છૂ છે છૈ છો છૌ છં છઃ
CHH CHHA CHHI CHHEE CHHU CHHOO CHHE CHHAI CHHO CHHAU CHHAM CHHAHA
જ જા જિ જી જુ જૂ જે જૈ જો જૌ જં જઃ
J JA JI JEE JU JOO JE JAI JO JAU JAM JAHA
ઝ ઝા ઝિ ઝી ઝુ ઝૂ ઝે ઝૈ ઝો ઝૌ ઝં ઝ:
Z ZA ZI ZEE ZU ZOO ZE ZAI ZO ZAU ZAM ZAHA
ટ ટા ટિ ટી ટુ ટૂ ટે ટૈ ટો ટૌ ટં ટઃ
T TA TI TEE TU TOO TE TAI TO TAU TAM TAHA
ઠ ઠા ઠિ ઠી ઠુ ઠૂ ઠે ઠૈ ઠો ઠૌ ઠં ઠઃ
TH THA THI THEE THU THOO THE THAI THO THAU THAM THAHA
ડ ડા ડી ડી ડુ ડૂ ડે ડૈ ડો ડૌ ડં ડઃ
D DA DI DEE DU DOO DE DAI DO DAU DAM DAHA
ઢ ઢા ઢિ ઢી ઢુ ઢૂ ઢે ઢૈ ઢો ઢૌ ઢં ઢઃ
DH DHA DHI DHEE DHU DHOO DHE DHAI DHO DHAU DHAM DHAHA
ણ ણા ણિ ણી ણુ ણૂ ણે ણૈ ણો ણૌ ણં ણઃ
N NA NI NEE NU NOO NE NAI NO NAU NAM NAHA
ત તા તિ તી તું તૂ તે તૈ તો તૌ તં તઃ
T TA TI TEE TU TOO TE TAI TO TAU TAM TAHA
થ થા થિ થી થું થૂ થે થૈ થો થૌ થં થઃ
TH THA THI THEE THU THOO THE THAI THO THAU THAM THAHA
દ દા દિ દી દુ દૂ દે દૈ દો દૌ દં દઃ
D DA DI DEE DU DOO DE DAI DO DAU DAM DAHA
ધ ધા ધિ ધી ધુ ધૂ ધે ધૈ ધો ધૌ ધં ધઃ
DH DHA DHI DHEE DHU DHOO DHE DHAI DHO DHAU DHAM DHAHA
ન ના નિ ની નું નૂ ને નૈ નો નૌ નં નઃ
N NA NI NEE NU NOO NE NAI NO NAU NAM NAHA
પ પા પિ પી પુ પૂ પે પૈ પો પૌ પં પઃ
P PA PI PEE PU POO PE PAI PO PAU PAM PAHA
ફ ફા ફિ ફી ફુ ફૂ ફે ફૈ ફો ફૌ ફં ફઃ
PH PHA PHI PHEE PHU PHOO PHE PHAI PHO PHAU PHAM PHAHA
બ બા બિ બી બુ બૂ બે બૈ બો બૌ બં બઃ
B BA BI BEE BU BOO BE BAI BO BAU BAM BAHA
ભ ભા ભિ ભી ભુ ભૂ ભે ભૈ ભો ભૌ ભં ભઃ
BH BHA BHI BHEE BHU BHOO BHE BHAI BHO BHAU BHAM BHAHA
મ મા મિ મી મુ મૂ મે મૈ મો મૌ મં મઃ
M MA MI MEE MU MOO ME MAI MO MAU MAM MAHA
ય યા યિ યી યુ યૂ યે યૈ યો યૌ યં યઃ
Y YA YI YEE YU YOO YE YAI YO YAU YAM YAHA
ર રા રિ રી રુ રૂ રે રૈ રો રૌ રં રઃ
R RA RI REE RU ROO RE RAI RO RAU RAM RAHA
લ લા લિ લી લુ લૂ લે લૈ લો લૌ લં લઃ
L LA LI LEE LU LOO LE LAI LO LAU LAM LAHA
વ વા વિ વી વું વૂ વે વૈ વો વૌ વં વઃ
V VA VI VEE VU VOO VE VAI VO VAU VAM VAHA
શ શા શિ શી શું શૂ શે શૈ શો શૌ શં શઃ
SH SHA SHI SHEE SHU SHOO SHE SHAI SHO SHAU SHAM SHAHA
ષ ષા ષિ ષી શુ ષૂ ષે ષૈ ષો ષૌ ષં ષઃ
SH SHA SHI SHEE SHU SHOO SHE SHAI SHO SHAU SHAM SHAHA
સ સા સિ સી સુ સૂ સે સૈ સો સૌ સં સઃ
S SA SI SEE SU SOO SE SAI SO SAU SAM SAHA
હ હા હિ હી હુ હૂ હે હૈ હો હૌ હં હઃ
H HA HI HEE HU HOO HE HAI HO HAU HAM HAHA
ળ ળા ળિ ળી ળુ ળૂ ળે ળૈ ળો ળૌ ળં ળઃ
L LA LI LEE LU LOO LE LAI LO LAU LAM LAHA
ક્ષ ક્ષા ક્ષિ ક્ષી ક્ષુ ક્ષૂ ક્ષે ક્ષૈ ક્ષો ક્ષૌ ક્ષં ક્ષઃ
KSH KSHA KSHI KSHEE KSHU KSHOO KSHE KSHAI KSHO KSHAU KSHA KSHAHA
જ્ઞ જ્ઞા જ્ઞિ જ્ઞી જ્ઞુ જ્ઞૂ જ્ઞે જ્ઞૈ જ્ઞો જ્ઞૌ જ્ઞં જ્ઞઃ
GN GNA GNI GNEE GNU GNOO GNE GNAI GNO GNAU GNAM GNAHA
CHAPTER – 4 EXERCISE – 4
Series Of Twelve Letters - ગુજરાતી બારાક્ષરી નું અંગેજી
Exercise – 4 X 1
01 ગુજરાતી મુળાક્ષરો ના વ્યંજન અને સ્વર ની બારાક્ષરી ને અંગ્રેજી માં (૨૫) પચીસ વખત લખો અને યાદ રાખો
02 ગુજરાતી મુળાક્ષરો પ્રમાણે ક થી જ્ઞ અને અ થી અઃ સુધી જુદા જુદા નામ અંગ્રેજી માં લખો
CHAPTER – 5 GRAMMAR & COMPOSITION
Cardinal Numbers – કાર્ડીનલ નંબર્સ – સંખ્યા વાચક આંકડા અને શબ્દ
૦૦૧ એક 001 વન One
૦૦૨ બે 002 ટુ Two
૦૦૩ ત્રણ 003 થ્રી Three
૦૦૪ ચાર 004 ફોર Four
૦૦૫ પાંચ 005 ફાઈવ Five
૦૦૬ છ 006 સીક્સ Six
૦૦૭ સાત 007 સેવન Seven
૦૦૮ આઠ 008 એઈટ Eight
૦૦૯ નવ 009 નાઈન Nine
૦૧૦ દશ 010 ટેન Ten
૦૧૧ અગીયાર 011 ઈલેવન Eleven
૦૧૨ બાર 012 ટ્વેલ્વ Twelve
૦૧૩ તેર 013 થર્ટીન Thirteen
૦૧૪ ચૌદ 014 ફોર્ટીન Fourteen
૦૧૫ પંદર 015 ફીફ્ટીન Fifteen
૦૧૬ સોળ 016 સિકસ્ટીન Sixteen
૦૧૭ સતર 017 સેવન્ટીન Seventeen
૦૧૮ અઢાર 018 એઈટીન Eighteen
૦૧૯ ઓગણીસ 019 નાઈન્ટીન Nineteen
૦૨૦ વીશ 020 ટ્વેન્ટી Twenty
૦૨૧ એકવીશ 021 ટ્વેન્ટીવન Twenty One
૦૨૨ બાવીશ 022 ટ્વેન્ટીટુ Twenty Two
૦૨૩ તેવીશ 023 ટ્વેન્ટીથ્રી Twenty Three
૦૨૪ ચોવીશ 024 ટ્વેન્ટીફોર Twenty Four
૦૨૫ પચીશ 025 ટ્વેન્ટીફાઈવ Twenty Five
૦૨૬ છવીશ 026 ટ્વેન્ટીસિક્સ Twenty Six
૦૨૭ સતીયાવીશ 027 ટ્વેન્ટીસેવન Twenty Seven
૦૨૮ અઠિયાવીશ 028 ટ્વેન્ટીએઈટ Twenty Eight
૦૨૯ ઓગણત્રીસ 029 ટ્વેન્ટીનાઈન Twenty Nine
૦૩૦ ત્રીશ 030 થર્ટી Thirty
૦૩૧ એકત્રીસ 031 થર્ટીવન Thirty One
૦૩૨ બત્રીશ 032 થર્ટીટુ Thirty Two
૦૩૩ તેત્રીશ 033 થર્ટીથ્રી Thirty Three
૦૩૪ ચોત્રીસ 034 થર્ટીફોર Thirty Four
૦૩૫ પાંત્રીશ 035 થર્ટીફાઈવ Thirty Five
૦૩૬ છત્રીસ 036 થર્ટીસીક્સ Thirty Six
૦૩૭ સાળત્રીશ 037 થર્ટીસેવન Thirty Seven
૦૩૮ આળત્રીશ 038 થર્ટીએઈટ Thirty Eight
૦૩૯ ઓગણચાલીસ 039 થર્ટીનાઈન Thirty Nine
૦૪૦ ચાલીશ 040 ફોર્ટી Forty
૦૪૧ એક્તાલીશ 041 ફોર્ટીવન Forty One
૦૪૨ બેતાલીશ 042 ફોર્ટીટુ Forty Two
૦૪૩ તેતાલીશ 043 ફોર્ટીથ્રી Forty Three
૦૪૪ ચુમાલીશ 044 ફોર્ટીફોર Forty Four
૦૪૫ પીસ્તાલીશ 045 ફોર્ટીફાઈવ Forty Five
૦૪૬ છેતાલીશ 046 ફોર્ટીસીક્સ Forty Six
૦૪૭ સુળતાલીશ 047 ફોર્ટીસેવન Forty Seven
૦૪૮ ઉળતાલીશ 048 ફોર્ટીએઈટ Forty Eight
૦૪૯ ઓગણપચાસ 049 ફોર્ટીનાઈન Forty Nine
૦૫૦ પચાસ 050 ફીફ્ટી Fifty
૦૫૧ એકાવન 051 ફીફ્ટીવન Fifty One
૦૫૨ બાવન 052 ફીફ્ટીટુ Fifty Two
૦૫૩ ત્રેપન 053 ફીફ્ટીથ્રી Fifty Three
૦૫૪ ચોપન 054 ફીફ્ટીફોર Fifty Four
૦૫૫ પંચાવન 055 ફીફ્ટીફાઈવ Fifty Five
૦૫૬ છપન 056 ફીફ્ટીસીક્સ Fifty Six
૦૫૭ સતાવન 057 ફીફ્ટીસેવન Fifty Seven
૦૫૮ અઠાવન 058 ફીફ્ટીએઈટ Fifty Eight
૦૫૯ ઓગણ સાંઈઠ 059 ફીફ્ટીનાઈન Fifty Nine
૦૬૦ સાંઈઠ 060 સિકસ્ટી Sixty
૦૬૧ એકસઠ 061 સિકસ્ટીવન Sixty One
૦૬૨ બાસઠ 062 સિકસ્ટીટુ Sixty Two
૦૬૩ ત્રેસઠ 063 સિકસ્ટીથ્રી Sixty Three
૦૬૪ ચોસઠ 064 સિકસ્ટીફોર Sixty Four
૦૬૫ પાંસઠ 065 સિકસ્ટીફાઈવ Sixty Five
૦૬૬ છાંસઠ 066 સિકસ્ટીસીક્સ Sixty Six
૦૬૭ સળસઠ 067 સિકસ્ટીસેવન Sixty Seven
૦૬૮ અળસઠ 068 સિકસ્ટીએઈટ Sixty Eight
૦૬૯ ઓગણાસીતેર 069 સિકસ્ટીનાઈન Sixty Nine
૦૭૦ સીતેર 070 સેવન્ટી Seventy
૦૭૧ એકોતેર 071 સેવન્ટીવન Seventy One
૦૭૨ બઊતેર 072 સેવન્ટીટુ Seventy Two
૦૭૩ તઊતેર 073 સેવન્ટીથ્રી Seventy Three
૦૭૪ ચીમોતેર 074 સેવન્ટીફોર Seventy Four
૦૭૫ પંચોતેર 075 સેવન્ટીફાઈવ Seventy Five
૦૭૬ છઊતેર 076 સેવન્ટીસીક્સ Seventy Six
૦૭૭ સિતોતેર 077 સેવન્ટીસેવન Seventy Seven
૦૭૮ ઇઠોતેર 078 સેવન્ટીએઈટ Seventy Eight
૦૭૯ ઓગણાએંસી 079 સેવન્ટીનાઈન Seventy Nine
૦૮૦ એંસી 080 એઈટી Eighty
૦૮૧ એકયાસી 081 એઈટીવન Eighty One
૦૮૨ બીયાસી 082 એઈટીટુ Eighty Two
૦૮૩ તીયાસી 083 એઈટીથ્રી Eighty Three
૦૮૪ ચોરીયાસી 084 એઈટીફોર Eighty Four
૦૮૫ પંચીયાસી 085 એઈટીફાઈવ Eighty Five
૦૮૬ છીયાસી 086 એઈટીસીક્સ Eighty Six
૦૮૭ સીતીયાસી 087 એઈટીસેવન Eighty Seven
૦૮૮ ઈઠીયાસી 088 એઈટીએઈટ Eighty Eight
૦૮૯ નેવીયાસી 089 એઈટીનાઈન Eighty Nine
૦૯૦ નેવું 090 નાઈન્ટી Ninety
૦૯૧ એકાણું 091 નાઈન્ટીવન Ninety One
૦૯૨ બાણું 092 નાઈન્ટીટુ Ninety Two
૦૯૩ ત્રાણું 093 નાઈન્ટીથ્રી Ninety Three
૦૯૪ ચોરાણું 094 નાઈન્ટીફોર Ninety Four
૦૯૫ પંચાણું 095 નાઈન્ટીફાઈવ Ninety Five
૦૯૬ છનું 096 નાઈન્ટીસીક્સ Ninety Six
૦૯૭ સતાણું 097 નાઈન્ટીસેવન Ninety Seven
૦૯૮ અઠાણું 098 નાઈન્ટીએઈટ Ninety Eight
૦૯૯ નવાણું 099 નાઈન્ટીનાઈન Ninety Nine
૧૦૦ સો 100 હન્ડ્રેડ Hundred
૧૦૦ એકસો 100 વનહન્ડ્રેડ One Hundred
૨૦૦ બસો 200 ટુહન્ડ્રેડ Two Hundred
૩૦૦ ત્રણસો 300 થ્રીહન્ડ્રેડ Three Hundred
૪૦૦ ચારસો 400 ફોરહન્ડ્રેડ For Hundred
૫૦૦ પાંચસો 500 ફાઈવહન્ડ્રેડ Five Hundred
૬૦૦ છસો 600 સીક્સહન્ડ્રેડ Six Hundred
૭૦૦ સાતસો 700 સેવનહન્ડ્રેડ Seven Hundred
૮૦૦ આઠસો 800 એઈટહન્ડ્રેડ Eight Hundred
૯૦૦ નવસો 900 નાઈનહન્ડ્રેડ Nine Hundred
૧૦૦૦ એકહજાર 1000 વનથાઉઝન્ડ One Thousand
૨૦૦૦ બેહજાર 2000 ટુથાઉઝન્ડ Two Thousand
૩૦૦૦ ત્રણહજાર 3000 થ્રીથાઉઝન્ડ Three Thousand
૪૦૦૦ ચારહજાર 4000 ફોરથાઉઝન્ડ Four Thousand
૫૦૦૦ પાંચહજાર 5000 ફાઈવથાઉઝન્ડ Five Thousand
૬૦૦૦ છહજાર 6000 સીક્સથાઉઝન્ડ Six Thousand
૭૦૦૦ સાતહજાર 7000 સેવનથાઉઝન્ડ Seven Thousand
૮૦૦૦ આઠહજાર 8000 એઈટથાઉઝન્ડ Eight Thousand
૯૦૦૦ નવહજાર 9000 નાઈનથાઉઝન્ડ Nine Thousand
૧૦૦૦૦ દશહજાર 10000 ટેનથાઉઝન્ડ Ten Thousand
૧૦૦૦૦૦ એકલાખ 100000 વનલેક One Lakh
૧૦૦૦૦૦૦ દશલાખ 1000000 ટેનલેક Ten Lakh
૧૦૦૦૦૦૦૦ એકકરોડ 10000000 વનકરોડ One Crore
૧૦૦૦૦૦૦૦૦ દશકરોડ 100000000 ટેનકરોડ Ten Crore
૧૦૦૦૦૦૦૦૦૦ એકઅબજ 1000000000 વનબિલિયન One Billion
No comments:
Post a Comment