નમસ્કાર મિત્રો,
આ વિભાગમાં વિજ્ઞાનમેળાને લગતું મટીરીયલ મૂકવામાં આવશે. વિજ્ઞાનમેળાને લગતી બુક્સ ઉપરાંત વર્ષ : ૨૦૧૯-૨૦ના વિજ્ઞાન પ્રદર્શનને લગતા વિષયોને અનુરૂપ મોડેલ્સનું લિસ્ટ પણ મૂકવામાં આવ્યું છે. આ લિસ્ટ NCERTના નવા Syllabusને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે.
વિજ્ઞાન - ગણિત અને પર્યાવરણ પ્રદર્શન : ૨૦૧૯ - ૨૦
મુખ્ય વિષય : સતત વિકાસ માટે વિજ્ઞાન અને ટેકનોલોજી - Scientific and Technology for Sustainable Development
મુખ્ય આકર્ષણ
વિજ્ઞાનમેળાના વિષયોને અનુરૂપ મોડેલ્સ લિસ્ટ [ખાસ મુલાકાત લો અને તમારા મિત્રોને પણ શેર કરો]
Location of Science Fair Shop [Address] વિજ્ઞાન મેળો
આ વિડીયો ડાઉનલોડ કરવા માટે યુ-ટ્યુબ ડાઉનલોડરની જરૂર પડશે. આ યુ-ટ્યુબ ડાઉનલોડર માટે અહીં ક્લિક કરો.
2017
ઈ-ક્લાસ : વિજ્ઞાન
નમસ્કાર મિત્રો,
આ વિભાગમાં GCERT દ્વારા બનાવેલ ઈ-ક્લાસના આજ સુધી અપલોડ થયેલા દરેક ધોરણ અને વિજ્ઞાન વિષયના વિડીયોનું કલેક્શન મૂકું છું. આ વિડીયોમાં આખો પાઠ મુદ્દા પ્રમાણે એકદમ સરળ રીતે સમજાવેલો છે. જેનો તમે શિક્ષણકાર્ય ઉપરાંત પુનરાવર્તન તથા મૂલ્યાંકન કરાવવા માટે ખૂબ જ ઉપયોગી બનશે.
આ વિડીયો ડાઉનલોડ કરવા માટે યુ-ટ્યુબ ડાઉનલોડરની જરૂર પડશે. આ યુ-ટ્યુબ ડાઉનલોડર માટે અહીં ક્લિક કરો.
ધોરણ - ૫
ધોરણ - ૬
સેમેસ્ટર - ૧ સેમેસ્ટર - ૨
ધોરણ - ૭
સેમેસ્ટર - ૧ સેમેસ્ટર - ૨
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો