પૃષ્ઠો

દ્રાક્ષ

લીલી તથા સૂકી બન્ને દ્રાક્ષ નું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી સાબિત થાય છે. દ્રાક્ષ મા પ્રાકૃતિક એક્સપેક્ટોરેન્ટ નામનું તત્વ સમાવિષ્ટ હોય છે જેના લીધે દ્રાક્ષ નું સેવન ફેફસા માટે અને જામેલા કફ ની સમસ્યા ને દૂર કરવા માટે ખૂબ જ લાભદાયી ગણવામાં આવે છે. ગળા અને છાતીમા જામેલા કફ માંથી મુક્તિ મેળવવા માટે તમારે નિયમિત પરોઢે ઉઠીને ૨ ચમચી દ્રાક્ષ ના રસ નું સેવન કરવું, આ ઉપરાંત જો તમે તેમાં ૨ ચમચી મધ મિકસ કરીને આ પેસ્ટ ને એક વીક સુધી નિયમિત દિવસમા ત્રણ વખત સેવન કરો તો તમારા શરીર ના સ્વાસ્થ્ય માટે લાભદાયી સાબિત થાય છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો