પૃષ્ઠો

ઈ-લાયબ્રેરી પુસ્તકો વાંચો

ઈ-લાયબ્રેરી પુસ્તકો વાંચો ---ગાંધીજી , ઝવેરચંદ મેઘાણી, કલાપી, ગીજુભાઈ, બોટાદકરનાં પુસ્તકો તેમજ જૈન સાહિત્ય ઓનલાઈન વાંચો

વિકિસ્રોત ગુજરાતી પર ઉપલબ્ધ પુસ્તકોની યાદી અહીં આપવામાં આવી છે.

ક્રમનામલેખકપ્રકાર
રચનાત્મક કાર્યક્રમમોહનદાસ કરમચંદ ગાંધીચળવળ નિર્દેશન
સત્યના પ્રયોગો અથવા આત્મકથામોહનદાસ કરમચંદ ગાંધીઆત્મકથા
ભદ્રંભદ્રરમણભાઈ મ. નીલકંઠહાસ્યનવલ
આરોગ્યની ચાવીમોહનદાસ કરમચંદ ગાંધીઆરોગ્ય
મિથ્યાભિમાનદલપતરામનાટક
મેઘાણીની નવલિકાઓ ખંડ ૧ઝવેરચંદ મેઘાણીનવલિકા
મેઘાણીની નવલિકાઓ ખંડ ૨ઝવેરચંદ મેઘાણીનવલિકા
ઓખાહરણપ્રેમાનંદઆખ્યાન
દાદાજીની વાતોઝવેરચંદ મેઘાણીબાળ સાહિત્ય
૧૦કલાપીનો કેકારવકલાપીકાવ્યસંગ્રહ
૧૧શ્રી સામાયિક સૂત્ર (સ્થાનકવાસી)જૈન ધાર્મિક સાહિત્યધાર્મિક
૧૨સોરઠને તીરે તીરેઝવેરચંદ મેઘાણીનવલકથા
૧૩કાશ્મીરનો પ્રવાસકલાપીપ્રવાસ વર્ણન
૧૪આ તે શી માથાફોડ !ગિજુભાઈ બધેકાકેળવણી
૧૫કથન સપ્તશતીદલપતરામકહેવત સંગ્રહ
૧૬ગુજરાતી ભાષાના કવિયોનો ઇતિહાસદલપતરામઐતિહાસિક
૧૭અનાસક્તિયોગમોહનદાસ કરમચંદ ગાંધીધાર્મિક
૧૮સ્ત્રીસંભાષણદલપતરામનાટક
૧૯લક્ષ્મી નાટકદલપતરામનાટક
૨૦તાર્કિક બોધદલપતરામબોધકથા
૨૧ગંગાબાઈ જમનાબાઈની વાતદલપતરામનાટક
૨૨માણસાઈના દીવાઝવેરચંદ મેઘાણીબોધકથા
૨૩હિંદ સ્વરાજમોહનદાસ કરમચંદ ગાંધીસમાજ ઘડતર
૨૪કંકાવટીઝવેરચંદ મેઘાણીવ્રતકથા
૨૫સર્વોદયમોહનદાસ કરમચંદ ગાંધીસમાજ ઘડતર
૨૬કુસુમમાળાનરસિંહરાવ દિવેટિયાકાવ્ય સંગ્રહ
૨૭મંગળપ્રભાતમોહનદાસ કરમચંદ ગાંધીસમાજ ઘડતર
૨૮ગામડાંની વહારે‎મોહનદાસ કરમચંદ ગાંધીસમાજ ઘડતર
૨૯સોરઠ, તારાં વહેતાં પાણી‎ઝવેરચંદ મેઘાણીનવલકથા
૩૦ભટનું ભોપાળુંનવલરામ પંડ્યાનાટક
૩૧રાઈનો પર્વતરમણભાઈ મ. નીલકંઠહાસ્યનવલ
૩૨અખાના છપ્પાઅખોછપા સંગ્રહ
૩૩અખેગીતાઅખોકાવ્ય સંગ્રહ
૩૪નળાખ્યાનપ્રેમાનંદઆખ્યાન
૩૫ઋતુના રંગગિજુભાઈ બધેકાબાળ સાહિત્ય
૩૬વેવિશાળઝવેરચંદ મેઘાણીનવલકથા
૩૭મારો જેલનો અનુભવમોહનદાસ કરમચંદ ગાંધીઅનુભવ કથા
૩૮શ્રી આનંદધન ચોવીશીઆનંદધન મુનિસ્તવન સંગ્રહ
૩૯વનવૃક્ષોગિજુભાઈ બધેકાબાળ સાહિત્ય (માહિતી સંચય)
૪૦મૂરખરાજ અને તેના બે ભાઈઓમોહનદાસ કરમચંદ ગાંધીબોધકથા
૪૧સૌરાષ્ટ્રની રસધાર ૧ઝવેરચંદ મેઘાણીલોકકથા
૪૨રસિકવલ્લભદયારામઆધ્યાત્મિક-ભક્તિ પદો
૪૩સિંધુડોઝવેરચંદ મેઘાણીશૌર્યગીતો
૪૪અકબર બીરબલ નિમિત્તે હિંદી કાવ્યતરંગનવલરામ પંડ્યાવાર્તા
૪૫પાયાની કેળવણીમોહનદાસ કરમચંદ ગાંધીકેળવણી
૪૬વસુંધરાનાં વહાલાં દવલાંઝવેરચંદ મેઘાણીનવલકથા
૪૭ન્હાના ન્હાના રાસ - ભાગ ૧ન્હાનાલાલ કવિકાવ્ય સંગ્રહ
૪૮ન્હાના ન્હાના રાસ - ભાગ ૨ન્હાનાલાલ કવિકાવ્ય સંગ્રહ
૪૯પાંખડીઓન્હાનાલાલ કવિટૂંકી વાર્તાઓ
૫૦જયા-જયન્તન્હાનાલાલ કવિનાટક
૫૧ચિત્રદર્શનો(કાર્યાધીન)ન્હાનાલાલ કવિશબ્દચિત્ર સંગ્રહ
૫૨બીરબલ અને બાદશાહપી. પી. કુન્તનપુરી-યોગીવાર્તા સંગ્રહ
૫3રાષ્ટ્રિકાઅરદેશર ફરામજી ખબરદારદેશભક્તિ ગીત સંગ્રહ
૫૪કલ્યાણિકાઅરદેશર ફરામજી ખબરદારભક્તિ ગીત સંગ્રહ
૫૫રાસચંદ્રિકાઅરદેશર ફરામજી ખબરદારકાવ્ય સંગ્રહ
૫૬તુલસી-ક્યારોઝવેરચંદ મેઘાણીનવલકથા
૫૭રા' ગંગાજળિયો‎ઝવેરચંદ મેઘાણીનવલકથા
૫૮કિલ્લોલઝવેરચંદ મેઘાણીહાલરડાં સંગ્રહ
૫૯ઈશુ ખ્રિસ્તકિશોરલાલ મશરૂવાળાચરિત્રકથા
૬૦વેણીનાં ફૂલઝવેરચંદ મેઘાણીકાવ્ય સંગ્રહ
૬૧બુદ્ધ અને મહાવીરકિશોરલાલ મશરૂવાળાચરિત્રકથા
૬૨રામ અને કૃષ્ણકિશોરલાલ મશરૂવાળાચરિત્રકથા
૬૩મામેરૂંપ્રેમાનંદઆખ્યાન
૬૪અંગદવિષ્ટિશામળમહાકાવ્ય
૬૫રાવણ મંદોદરી સંવાદશામળમહાકાવ્ય
૬૬પ્રભુ પધાર્યાઝવેરચંદ મેઘાણીનવલકથા
૬૭નંદબત્રીશીશામળમહાકાવ્ય
૬૮દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસમોહનદાસ કરમચંદ ગાંધીઐતિહાસિક
૬૯સુદામા ચરિતપ્રેમાનંદઆખ્યાન
૭૦સ્રોતસ્વિનીદામોદર બોટાદકરકાવ્ય સંગ્રહ
૭૧કુરબાનીની કથાઓઝવેરચંદ મેઘાણીલઘુ કથા સંગ્રહ
૭૨રાસતરંગિણીદામોદર બોટાદકરકાવ્ય સંગ્રહ
૭૩ફ્લૉરેન્સ નાઇટિંગેલનું જીવન ચરિત્રશારદા મહેતાજીવનચરિત્ર
૭૪ગાંધીજીનો અક્ષરદેહ - ૧મોહનદાસ કરમચંદ ગાંધીઐતિહાસિક
૭૫સૌરાષ્ટ્રની રસધાર ૨ઝવેરચંદ મેઘાણીલઘુ કથા સંગ્રહ
૭૬સરસ્વતીચંદ્ર - ૧ગોવર્ધનરામ ત્રિપાઠીનવલકથા
૭૭સરસ્વતીચંદ્ર - ૨ગોવર્ધનરામ ત્રિપાઠીનવલકથા
૭૮સરસ્વતીચંદ્ર - ૩ગોવર્ધનરામ ત્રિપાઠીનવલકથા
૭૯સરસ્વતીચંદ્ર - ૪(કાર્યાધીન)ગોવર્ધનરામ ત્રિપાઠીનવલકથા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો