પૃષ્ઠો

લગ્નગીત

લગ્નગીત


   ૧પરથમ ગણેશ બેસાડો રે   (ગણેશ સ્થાપના-૧)
   ૨પરથમ ગણેશ બેસાડો રે   (ગણેશ સ્થાપના-૨)
   ૩વાગે છે વેણુ  (ગણેશમાટલીનું ગીત)
   ૪ગણેશ પાટ બેસાડિયે   (સાંજીનું ગીત)
   ૫કોયલ બેઠી આંબલિયાની ડાળ   (સાંજીનું ગીત)
   ૬નગર દરવાજે સાંઢણી ઝોકારો  (સાંજીનું ગીત)
   ૭એક ઊંચો તે વર ના જોશો રે દાદા   (સાંજીનું ગીત)
   ૮નવે નગરથી જોડ ચૂંદડી   (સાંજીનું ગીત)
   ૯લાડબાઈ કાગળ મોકલે  (સાંજીનું ગીત)
 ૧૦તમે રાયવર વહેલાં આવો રે  (સાંજીનું ગીત)
 ૧૧દાદા એને ડગલે ડગલે  (સાંજીનું ગીત)
 ૧૨બાગમાં છંટાવો કાજુ કેવડો  (સાંજીનું ગીત)
 ૧૩બે નાળિયેરી  (સાંજીનું ગીત)
 ૧૪નદીને કિનારે રાયવર પતંગ ઉડાડે  (સાંજીનું ગીત)
 ૧૫ગુલાબવાડી ચૌટામાં રોપાવો રે  (સાંજીનું ફટાણું)
 ૧૬ભાદર ગાજે છે  (સાંજીનું ફટાણું)
 ૧૭વાણલાં ભલે વાયાં  (પ્રભાતિયું)
 ૧૮લીલુડા વનનો પોપટો  (પ્રભાતિયું)
 ૧૯હેતે લખિયે કંકોતરી રે લોલ  (કુળદેવીને નિમંત્રણ)
 ૨૦સોના વાટકડીમાં કંકુ ઘોળાવો  (લગન લખતી વખતે)
 ૨૧કંકુ છાંટી કંકોતરી મોકલો   (લગન લખતી વખતે)
 ૨૨કંકુ છાંટી કંકોતરી મોકલી   (માણેકથંભ રોપતી વખતે)
 ૨૩મારો માંડવો રઢિયાળો   (મંડપ મૂરત)
 ૨૪મોટા માંડવડા રોપાવો   (મંડપ મૂરત)
 ૨૫લીલા માંડવા રોપાવો   (મંડપ મૂરત)
 ૨૬વધાવો રે આવિયો   (ચાક વધાવવાનું ગીત)
 ૨૭ઓઝો-ઓઝી  (ચાક વધાવવાનાં અન્ય ગીત)
 ૨૮વરને પરવટ વાળો  (ફુલેકાનું ગીત)
 ૨૯વર છે વેવારિયો રે   (કન્યાપક્ષે માળારોપણ)
 ૩૦મોતી નીપજે રે  (વરપક્ષે માળારોપણ)
 ૩૧પીઠી ચોળોને પંચકલ્યાણી  (પીઠીનું ગીત)
 ૩૨પાવલાંની પાશેર  (પીઠીનું ગીત)
 ૩૩પીઠી ચોળો રે પીતરાણી  (પીઠીનું ગીત)
 ૩૪મોસાળા આવિયાં  (મોસાળું)
 ૩૫લીલુડા વાંસની વાંસલડી  (જાન પ્રસ્થાન)
 ૩૬રાય કરમલડી રે  (જાન પ્રસ્થાન)
 ૩૭વીરા શકન જોઈ જોઈ ઘોડે ચડજો  (જાન પ્રસ્થાન)
 ૩૮શુકન જોઈને સંચરજો રે  (જાન પ્રસ્થાન)
 ૩૯સાઈકલની સીટી વાગી વરરાજા   (વરની હઠ)
 ૪૦ધીમી ધીમી મોટર હાંકો   (જાનમાં ગવાતું ગીત)
 ૪૧વરરાજે સીમડી ઘેરી માણારાજ  (જાનમાં ગવાતું ગીત)
 ૪૨વર તો પાન સરીખા પાતળા  (જાન પહોંચે ત્યારે ગવાતું ગીત)
 ૪૩બારે પધારો સોળે હો સુંદરી  (વરનું સ્વાગત કરવા કન્યાને નિમંત્રણ)
 ૪૪સીતાને તોરણ રામ પધાર્યા  (વરરાજાને પોંખતી વખતનું ગીત)
 ૪૫હળવે હળવે પોંખજો રે લટકાળી  (પોંખણા વખતે વરપક્ષે ગવાતું ફટાણું)
 ૪૬મારા નખના પરવાળા જેવી  (ચૂંદડી ઓઢાડતી વખતે ગવાતું ગીત)
 ૪૭દૂધે તે ભરી રે તળાવડી  (માયરાનું ગીત)
 ૪૮કેસરિયો જાન લાવ્યો  (માંડવાનું ગીત)
 ૪૯નાણાવટી રે સાજન બેઠું માંડવે  (માંડવાનું ગીત)
 ૫૦વીરો મારો ઝગમગ ઝગમગ થાય  (માંડવાનું ગીત)
 ૫૧માયરામાં ચાલે મલપતા મલપતા  (કન્યાની પધરામણી)
 ૫૨કે'દુના કાલાવાલા  (માંડવામાં ગાવાનું ફટાણું)
 ૫૩ઘરમાં નો'તી ખાંડ  (માંડવામાં ગાવાનું ફટાણું)
 ૫૪રેલગાડી આવી  (માંડવામાં ગાવાનું ફટાણું)
 ૫૫મારી બેનીની વાત ન પૂછો  (માંડવામાં ગાવાનું ફટાણું)
 ૫૬એકડો આવડ્યો  (માંડવામાં ગાવાનું ફટાણું)
 ૫૭અણવર લજામણો રે  (માંડવામાં ગાવાનું ફટાણું)
 ૫૮અણવર અવગતિયા  (માંડવામાં ગાવાનું ફટાણું)
 ૫૯ગોર લટપટિયા  (માંડવામાં ગાવાનું ફટાણું)
 ૬૦ઢોલ ઢમક્યાં ને  (હસ્તમેળાપ સમયે વરપક્ષે ગવાતું ગીત)
 ૬૧હાથ કન્યાનો હેતે ઝાલો  (હસ્તમેળાપ સમયે કન્યાપક્ષે)
 ૬૨પહેલું પહેલું મંગળિયું વરતાય રે  (સપ્તપદી)
 ૬૩લાડો લાડી જમે રે  (કંસાર)
 ૬૪આ વર-કન્યાનું સુંદર જોડું  (આશીર્વાદ)
 ૬૫પરણ્યા એટલે પ્યારા લાડી  (નવવધુને આવકાર)
 ૬૬આલા તે લીલા વનની વાંસલડી  (કન્યા વિદાય)
 ૬૭આ દશ આ દશ પીપળો  (કન્યા વિદાય)
 ૬૮ચાલોને આપણે ઘેર રે  (વિદાય પ્રસંગે વરપક્ષે ગવાતું ગીત)
 ૬૯અમે રે લીલુડા વનની ચરકલડી  (કન્યા પ્રયાણ)
 ૭૦પરદેશી પોપટો  (કન્યા વિદાય)
 ૭૧લાલ મોટર આવી  (નવવધુને નિમંત્રણ)
 ૭૨અમે ઈડરિયો ગઢ જીત્યાં  (નવવધુ આગમન)

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો