પૃષ્ઠો

બાળગીત

બાળગીત




નાના ભૂલકાં સાથે બાળક જેવા થઈને રહેવું, નાચવું, ગાવું અને રમવું એના જેવી મજા બીજી કોઈ નથી. એ માટે જોઈતાં હાલરડાં, જોડકણાં અને બાળગીતોનો આપણો ખજાનો વિશાળ છે. તેમાંથી ચાખવા જેવી થોડી વાનગી અહીં પીરસી છે. યાદ રાખજો કે અહીં જે લખાણ આપ્યું છે તે બાળકોને વંચાવશો નહિ કે જે જે ગીતો છે તે વગાડીને બાળકોને સંભળાવશો નહિ. તે લખાણ અને ગીતો તમારા વાચવાં અને સાંભળવા માટે છે; એ લખાણ તમારે બાળકોને વાંચી સંભળાવવાનું છે, ગીતો તમારે ગાઈ બતાવવાના છે અને ગવડાવવાના છે. બાળકોને આ ગીતો કરતાં પણ વધુ જરૂર તમારી છે એ વાત કદી ભૂલશો નહિ.
 છેલ્લો ફેરફાર: તા. ૨જૂલાઈ, ૨૦૧૫ 
[પાછળ]

  
૦૦૧હાલરડું
૦૦૨પાપા પગલી
૦૦૩અડકો દડકો
૦૦૪મામાનું ઘર કેટલે
૦૦૫હાથીભાઈ તો જાડા
૦૦૬આવ રે વરસાદ
૦૦૭એન ઘેન દીવા ઘેન
૦૦૮દાદાનો ડંગોરો
૦૦૯બેનીને ઝબલે રૂપાળા મોર
૦૧૦વાર્તા રે વાર્તા
૦૧૧મેં એક બિલાડી પાળી છે
૦૧૨એક બિલાડી જાડી
૦૧૩ડોશીમા ડોશીમા
૦૧૪ચકલી બોલે ચીં ચીં
૦૧૫શું બોલે કૂકડો?
૦૧૬અમે બાલમંદિરમાં
૦૧૭ચકીબેન ચકીબેન
૦૧૮એકડે એક
૦૧૯સામે એક ટેકરી છે
૦૨૦આજે છે સોમવાર
૦૨૧બાર મહિના
૦૨૨નાની મારી આંખ
૦૨૩જન્મ દિવસ
૦૨૪મારો છે મોર
૦૨૫સાઈકલ મારી ચાલે
૦૨૬ચાંદો સૂરજ રમતા'તા
૦૨૭એક હતો ઉંદર
૦૨૮અમે ફેર ફુદરડી રમતા'તાં
૦૨૯ચણ ચણ બગલી ચણાની દાળ
૦૩૦ખિલખિલાટ કરતાં
૦૩૧ભાઈ બહેનની જોડી
૦૩૨ઝાડ નીચે બેઠા બચુભાઈ
૦૩૩વાદળ વાદળ વરસો પાણી
૦૩૪પરી રાણી તમે આવો રે
૦૩૫નાના નાના સૈનિક
૦૩૬સગપણ
૦૩૭બિલ્લીમાસી ઘરમાં ઘૂસી
૦૩૮પીં પીં સીટી વાગી
૦૩૯નાના સસલાં
૦૪૦ઢીંગલીને મારી હાલાં રે
૦૪૧ઢીંગલી મેં તો બનાવી મજાની
૦૪૨આજ મારી ઢીંગલી માંદી પડી
૦૪૩ચલ રે ઘોડા ચલ ચલ ચલ
૦૪૪દોડો રે દોડો ભાઈ
૦૪૫છેટે છેટે ખોરડાં
૦૪૬શીંગોડા શીંગોડા
૦૪૭ઘોઘા ઘોઘા ઘોઘ સલામ
૦૪૮ગરબડીયો કોરાવો
૦૪૯હું કેમ આવું એકલી
૦૫૦સિંહની પરોણાગત
૦૫૧ગણપતિદાદા મોરિયા
૦૫૨ચાલો રે બેની ગરબે રમીએ
૦૫૩થમ થમ થમ થમ્પો દેતાં ગરબે રમીએ
૦૫૪કાનુડાની સાથે રાસે રમીએ
૦૫૫ઘેરૈયા સૌ ચાલો હોળી આવી રે
૦૫૬હોળી આવી હોળી આવી
૦૫૭તારા ધીમા ધીમા આવો
૦૫૮ઘડીયાળ મારું નાનું
૦૫૯પોપટ મીઠું બોલે
૦૬૦મજાની ખિસકોલી
૦૬૧તને ચકલી બોલાવે
૦૬૨નમીએ તુજને વારંવાર
૦૬૩ચોકમાં દાણા નાખ્યા છે

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો