પૃષ્ઠો

ગીત ગુંજન ભાગ - ૨

ગીત ગુંજન ભાગ - ૨

  સ્વર
૨૦૧મા મને કોઈ દી સાંભરે નૈ  (૧) મુરલી મેઘાણી
  (૨) ઈન્દુબેન ધાનક
૨૦૨પગ ઘુંઘર બાંધ મીરા નાચી રે  (૧) ઐશ્વર્યા મજુમદાર
  (૨) પંડિત ઓમકારનાથ ઠાકુર
  (૩) કૃષ્ણા કલ્લે
૨૦૩કાળી કાળી વાદળીમાં વીજળી ઝબૂકે  આશા ભોસલે અને
  પ્રફુલ્લ દવે
૨૦૪વાગે પ્રેમ સિતાર પ્રભુની વાગે પ્રેમ સિતાર  કે.સી. ડે
૨૦૫કરું શું હું? ફરું છું અહીં તહીં  મન્ના ડે
૨૦૬એક વાર એકલામાં કીધું અડપલું  કૌમુદી મુનશી
૨૦૭સાંભરે રે... બાલપણના સંભારણા  મોતીબાઈ
૨૦૮સપનું થઈને મારી આંખમાં કેમ કરો તમે અવરજવર  આશા ભોસલે
૨૦૯એક ગગન ગોખનું પંખેરું  ગીતા રોય
૨૧૦મને આપો આંખ મુરારી  કે.સી. ડે
૨૧૧જત લખવાનું જગદીશ્વરને  પુરુષોત્તમ ઉપાધ્યાય
૨૧૨મોર ટહુકા કરે  વિરાજ અને બીજલ ઉપાધ્યાય
૨૧૩સાત સૂરોના ઈન્દ્રધનુમાં  મન્ના ડે અને મહેશકુમાર
૨૧૪ગરવી ગુજરાતણ  રાજુલ મહેતા
૨૧૫તોડી નાખ તબલા ને ફોડી નાખ પેટી  શીવ અને સાથીદારો
૨૧૬શાંત ઝરૂખે વાટ નિરખતી  મનહર ઉધાસ
૨૧૭અમર જ્યોતિ  મુકેશ
૨૧૮મને એક વાર રાધા બનાવો  સાબીહા ખાન
૨૧૯સંપૂર્ણ જગતમાં ઈશ્વર એક જ  માસ્ટર કાસમ અને મોતીબાઈ
૨૨૦સાસુ નણંદ હવે કમ્પ્યુટર શીખીને  હેમા દેસાઈ, બીજલ અને
  વિરાજ ઉપાધ્યાય
૨૨૧સોનાને લાગે ક્યાંથી કાટ?  હેમન્તકુમાર
૨૨૨સોળે શણગાર સજી શોભતાં રે  સુમન કલ્યાણપુર
૨૨૩હે મારા અંતરમાં આભને આંબવાના ઓરતા  આશા ભોસલે
૨૨૪મારા ઘેરદાર ઘાઘરાના  જયશ્રી શિવરામ
૨૨૫મારો ચકલાંનો માળો ચૂંથાણો  પ્રફુલ્લ દવે
૨૨૬મારે તે ગામડે એક વાર આવજો  અમીરબાઈ કર્ણાટકી
૨૨૭રમતા જોગી ચલો ચલોજી ચલો ગેબને ગામ  દિલીપ ધોળકીયા
૨૨૮રંગદાર ચૂડલો ને રંગદાર ચૂડલી  આશા ભોસલે
૨૨૯જીવવું ને મરવું સાથે ને સાથે  આશા ભોસલે અને
  સુરેશ વાડકર
૨૩૦તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી  પુરુષોત્તમ ઉપાધ્યાય
૨૩૧મારો વાલમ રૂવાબદાર મોટો  સુધા મલ્હોત્રા
૨૩૨તારી જીવનગાડી ચાલી રે  પ્રદીપજી
૨૩૩શાને મોહન તેં બંસીને મુખમાં ધરી  આશા ભોસલે
૨૩૪સજી સોળે શણગાર જશું સાસરને દ્વાર  ગીતા રોય
૨૩૫નવાનગરની વહુવારુ ઘૂમટો તાણ  સુમન કલ્યાણપુર
૨૩૬આવતાં જતાં જરા નજર તો નાખતાં રહો  મુકેશ અને આશા ભોસલે
૨૩૭આ રંગભીના ભમરાને  કૌમુદી મુનશી
૨૩૮તમારા નયનમાં એક સ્વપ્નું થઈને  પુરુષોત્તમ ઉપાધ્યાય
૨૩૯હું ઘૂંઘટમાં ઘેરાણી ચાંદની છું  આશા ભોસલે
૨૪૦બોલે બોલે મિલનનો મોર  આશા ભોસલે અને
  દિલીપ ધોળકીયા
૨૪૧મારો મન મોરલિયો બોલે  રાજકુમારી અને
  રમેશ દેસાઈ
૨૪૨મન મારું મોહ્યું રે મુરલીમાં  સુધા લાખિયા
૨૪૩એની મધુરી યાદ મારા દિલમાં રહી ગઈ  હરીશ ભટ્ટ
૨૪૪મોતીની માળા તૂટી ગઈ  ગીતા રોય
૨૪૫કેવડિયાનો કાંટો  સરોજ ગુંદાણી
૨૪૬ઘુમડ ઘુમડ ઘુમ ઘુમડ ઘુમડ ઘુમ  જામનગર વાદ્યવૃન્દ
૨૪૭દર્પણમાં હું મળું  મેઘના ખારોડ
૨૪૮કદી તડકા કદી છાયા  મોતીબાઈ
૨૪૯ભમરા સરખું મારું મનડું  મુકેશ
૨૫૦ખોબો ભરીને અમે એટલું હસ્યા  નિરુપમા શેઠ
૨૫૧વીજલડી રે આમ ઝબકીને હાલ્યા જવાય નહિ  મન્ના ડે અને સુલોચના વ્યાસ
૨૫૨આપો તો લઈ લેશે  મોહમદ સલામત
૨૫૩ભલા એવા માણસને કોણ ઓળખે છે?  મનહર ઉધાસ
૨૫૪આજે સવારના બોલ્યો'તો કાગડો  ઉષા મંગેશકર
૨૫૫એક ગોકુળ સરખું ગામ  ભાલ મલજી અને
  સુધા લાખિયા
૨૫૬નિરુદ્દેશે સંસારે મુજ મુગ્ધ ભ્રમણ  હરિહરન
૨૫૭પીઠી ચોળી લાડકડી!  કૌમુદી મુનશી
૨૫૮જિંદગીના હર કદમ પર  મનહર ઉધાસ
૨૫૯પાંદડું લીલું ને રંગ રાતો  લતા મંગેશકર અને
  મહેન્દ્ર કપૂર
૨૬૦તને સાજન કહું? રસરાજન કહું?  આશા ભોસલે અને
  શૈલેન્દ્ર સિંહ
૨૬૧સપનું સાચું ઠર્યું  અમીરબાઈ કર્ણાટકી
૨૬૨માની જાને ઓ રંગરસિયા  કમલેશકુમારી અને
  મહેન્દ્ર કપૂર
૨૬૩જેની ઉપર ગગન વિશાળ  પુરુષોત્તમ ઉપાધ્યાય અને
  હંસા દવે
૨૬૪આ તો જગ છે દરિયો  હેમન્તકુમાર
૨૬૫ગઈ કાલની વાત કરું તો કાલે હતી આજ  જયશ્રી શિવરામ
૨૬૬જય જય ગરવી ગુજરાત  નલિની ચોનકર
૨૬૭એક જોઈ જુવાનડી લાખમાં  મહેન્દ્ર કપૂર અને
  આશા ભોસલે
૨૬૮ભૂલે ચૂકે મળે તો મૂલાકાત માંગશું  મહમદ રફી
૨૬૯હૃદય છલકાઈને મારું તમારો પ્યાર માગે છે  મનહર ઉધાસ
૨૭૦સંબંધની ગાગરથી પાણી ભરીશું કેમ?  હંસા દવે
૨૭૧રઘુપતિ રાઘવ રાજા રામ  ગોહર બાનુ, વાસંતી અને
  સાથીદારો
૨૭૨નહિ મેલું રે તારા ફળિયામાં પગ નહિ મેલું  આશા ભોસલે
૨૭૩હવે દર્પણ લઈ આલ  સાધના સરગમ
૨૭૪મારે ક્યાં જાવું? ક્યાં ના જાવું?  ગીતા રોય
૨૭૫આ મુંબઈ, આ મુંબઈ છે!  મન્ના ડે
૨૭૬હે મદારી આયો  કિશોરકુમાર અને
  ઉષા મંગેશકર
૨૭૭કંકોતરી  મનહર ઉધાસ
૨૭૮ચૌદ વરસની ચારણકન્યા  રાજેન્દ્ર ગઢવી, કપિલદેવ
  શુક્લ, મેહુલ સુરતી, હરેશ મારુ
  અને ગાર્ગી વોરા
૨૭૯રસ્તો આ ક્યાં જાય છે  મહેન્દ્ર કપૂર
૨૮૦મારો મામો મેહાણાનો ને હું છું અમદાવાદી  આશા ભોસલે
૨૮૧આંખડી છેડે સરગમ, હૃદય તાલ દે  મનહર ઉધાસ
૨૮૨તમે જુઓ તે અમે ન સાજન  શ્રદ્ધા શ્રીધરાણી
૨૮૩શમણું છે સંસાર  મુકેશ
૨૮૪વન વગડાની મોઝાર  ગીતા રોય
૨૮૫ધન્ય ધન્ય સૌરાષ્ટ્ર ધરા  કવિ દાદ, હરિભાઈ રાજગુરુ
  અને સાથીદારો
૨૮૬આવી એણે મદભર નયણે  મીના કપૂર અને
  મુકેશ
૨૮૭સરવરના ઘાટ માથે પૂનમની રાત રે  આશા ભોસલે અને
  એ.આર. ઓઝા
૨૮૮નિયમ છે આ જગતનો  સોલી કાપડીયા
૨૮૯હોડીને દૂર શું? નજીક શું?  હરિહરન
૨૯૦ગરજ ગરજ વરસો જલધર  આશા ભોસલે અને
  ઉષા મંગેશકર
૨૯૧ચલક ચલાણું કીયે ઘેર ભાણું?  ઉષા મંગેશકર અને
  મહેન્દ્ર કપૂર
૨૯૨તમને સમય નથી અને મારો સમય નથી!  મનહર ઉધાસ
૨૯૩રે હંસા હાલો રે હેતુને ઉતારે  દિલીપ ધોળકીયા
૨૯૪અમે ટાન્ઝાનિયાના ગુજરાતી  સુજિત ભોજક
૨૯૫બે અમર ગીત - કોઈનો લાડકવાયો અને
છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ
  વિવિધ કલાકારો
૨૯૬વેરી થઈને પેલો ચાંદલિયો ચમકે  સુલોચના કદમ અને
  મુકેશ
૨૯૭હર હર મહાદેવનો જય!  મહમદ રફી
૨૯૮આપણે જ્યારે જીવનમાં એક બીજાના હતા  મનહર ઉધાસ
૨૯૯દર્દને ગાયા વિના રોયા કરો  ઓસમાણ મીર
૩૦૦લાડકડી દીકરી સૌને જરૂર દેજો,  હે રાંદલ મા!  મીનાબહેન પટેલ
૩૦૧મારું ઘર ક્યાં છે?  બેલા સુલાખે
૩૦૨કર્મની ગત કોણે જાણી?  મહમદ રફી
૩૦૩એક રાત હતી  ગીતા રોય
૩૦૪સુકાની જા તું મારે નાવ કરવી પાર નથી  તલત મહેમુદ
૩૦૫તારે થાવું કયા મોરલાની ઢેલ?  નલિની જયવંત
૩૦૬જરા આંખ મીચું તો છો તમે  મનહર ઉધાસ
૩૦૭જિંદગી છે દિલ્લગી  એ.આર. ઓઝા અને
  ગીતા રોય
૩૦૮અમે ગોમડાનાં માણુહ છૈયે  મુકેશ
૩૦૯સાત સૂરોના સરનામે અમે તમને મળવા આવ્યા  પાર્થિવ ગોહિલ
૩૧૦કુર્યાત્ સદા મંગલમ્
[ત્રણ લગ્ન ગીત અને શહેનાઈ વાદન]
  વિવિધ કલાકારો
૩૧૧કડકાબાલીસ કરે બૂટપાલિશ  હરસુખ કીકાણી
૩૧૨જા આપ્યું અમદાવાદ આખું આજ મેં બોણીમાં  અંબરકુમાર, રોબિન બેનરજી
  અને કલ્યાણી મિત્રા
૩૧૩સોણલામાં દીઠો સલૂણો  રાજુલ મહેતા
૩૧૪તારે રે સથવારો હરિ રામનો  ગીતા રોય
૩૧૫ક્ષમા કરી દે!  મનહર ઉધાસ
૩૧૬કોડભર્યા કોડિયામાં આશાની જ્યોત જલે  ગીતા રોય
૩૧૭ચાંદની રાતે ઓ હંસી ચિત્તડું ના બાળીએ  મુકેશ અને
  અનુરાધા પૌડવાલ
૩૧૮ઓ સાજન જેવો તું મુજને ભીંજવે  આશા ભોસલે અને
  ભૂપિન્દર
૩૧૯પાનખરના હૈયામાં ટહુકે વસંત  પાર્થિવ ગોહિલ
૩૨૦હરિ તું ગાડું મારું ક્યાં લઈ જાય?  કાંઈ ના જાણું !  પ્રફુલ્લ દવે
૩૨૧ગંજીફાનું છે ઘર! જગત આ ગંજીફાનું ઘર!  ગીતા રોય
૩૨૨તારી આંખોમાં જાદુના તીર ભર્યાં રે  મહમદ રફી
૩૨૩અંતરમાંથી કેમ જાશો રે અલબેલડાં  માધવી પંડ્યા અને
  મહેન્દ્ર કપૂર
૩૨૪પેલ્લા વરસાદનો છાંટો મુને વાગિયો  હેમા દેસાઈ
૩૨૫માનવ ના થઈ શક્યો તો એ ઈશ્વર બની ગયો  મનહર ઉધાસ
૩૨૬એક જણ બોલ્યા કરે ને બીજું ન બોલે કંઈ  મહેન્દ્ર કપૂર
૩૨૭કોને જઈને કહેવી આ દર્દ કહાણી  હર્ષિદા રાવળ
૩૨૮મારે આંગણિયે તલાવડી છબછબિયાં પાણી  ઉષા મંગેશકર, પ્રફુલ્લ દવે
  અને સાથીદારો
૩૨૯નેજવાને પાંદડે પોઢ્યા માધવ તમે  ઉષા મંગેશકર
૩૩૦હું હાથને મારા ફેલાવું તો  મનહર ઉધાસ
૩૩૧મને ગીત ગાવાનું મન તો ઘણું છે  શારદા રાજન આયંગર
૩૩૨લાલ રંગના લહેરણીયા ને માથે લીલી ચોળી  ગીતા દત્ત અને મુકેશ
૩૩૩આજ મારા સપનામાં આવજો  અલકા યાજ્ઞિક
૩૩૪તમે વાતો કરો તો થોડું સારું લાગે  આરતી મુનશી
૩૩૫ન આવ્યું આંખમાં આંસુ વ્યથાએ લાજ રાખી છે  પંકજ ઉધાસ
૩૩૬હું ને મારા એ હવે રહ્યાં અમે બે  રાજકુમારી
૩૩૭મારું મન એકલું નાચે રે  ગીતા દત્ત
૩૩૮સુણો રે દેવર લખમણજી!  રાજુલ મહેતા
૩૩૯રહસ્યોના પડદાઓ ઉપાડી તો જો  આશિત દેસાઈ
૩૪૦આજ મેં લક્ષ્મીની તસવીરને વેચી નાખી  પંકજ ઉધાસ
૩૪૧રાત માઝમ ઝમાઝમ ચાલી માઝમ રાત  માલિની મહેતા
૩૪૨અજાણ્યા ઉતારે ઉતરવા કહો ના  જયશ્રી શિવરામ
૩૪૩નેણ ક્યારે મળે  મહમદ રફી અને
  અનુરાધા પૌડવાલ
૩૪૪તારા લાલ ગાલ પર ઝાકળનું એક બિંદુ પડ્યું  મહેન્દ્ર કપૂર અને આશા ભોસલે
૩૪૫મારી કોઈ ડાળખીમાં પાંદડાં નથી  પાર્થિવ ગોહિલ
૩૪૬સરસ્વતી પૂજન  જ્યોત્સના મહેતા અને સાથીદારો
૩૪૭કેસુડાની કળીએ બેસી ફાગણીયો લહેરાય  મીના કપૂર અને અજિત મરચંટ
૩૪૮મુબારક તમોને એ રૂપિયાની થેલી  મહમદ રફી
૩૪૯મળ્યો મને મારગની અધવચ  દિશાની મહેતા અને શ્રદ્ધા શાહ
૩૫૦ખાનગી પત્ર  મનહર ઉધાસ
૩૫૧જેને દીઠે નેણલાં ઠરે, બાયું! અમને એવા સંત મળે!  હેમુ ગઢવી
૩૫૨પગલું પગલાંમાં અટવાણું  હંસા દવે
૩૫૩તમને જોયાં ને જરા રસ્તે રોકાઈ ગયો  મન્ના ડે અને પ્રીતિ સાગર
૩૫૪સમી સાંજ ઢળતી ગુલાબી ગુલાબી  મહેન્દ્ર કપૂર અને  દિલરાજ કૌર
૩૫૫બસ ઓ નિરાશ દિલ આ હતાશા ખરાબ છે  સોલી કાપડિયા
૩૫૬અંતર મમ વિકસિત કરો  ફાલ્ગુની દલાલ
૩૫૭મધરાતે બોલે મોર  આશા ભોસલે
૩૫૮હું તને ગમું કે ના ગમું, તું મને ગમે  મુકેશ અને આશા ભોસલે
૩૫૯તારા દુઃખને ખંખેરી નાખ, તારા સુખને વિખેરી નાખ  મહેન્દ્ર કપૂર અને
   સુમન કલ્યાણપુર
૩૬૦ન તો કંપ છે ધરાનો, ન તો હું ડગી ગયો છું  પંકજ ઉધાસ
૩૬૧જરા જોતાં જાઓને ગોરી પાછા વળી  દિલીપ ધોળકીયા
૩૬૨હું તો ગઈ'તી કુવાને કાંઠડે એકલી  ઉષા મંગેશકર
૩૬૩આવે ને જાય મારાં શમણાં વેરાય  મીના કપૂર
૩૬૪પ્રભુ! તારી મંડાણી દૂકાન  વસુમતિ દિવેટીયા અને
  અવિનાશ વ્યાસ
૩૬૫હું જો વતનનો થાઉં તો  મુકેશ
૩૬૬ઝૂમી રહી ડાલી ડાલી  ગીતા રોય અને મુકેશ
૩૬૭આજ મારી નણદીએ મેણું માર્યું  ગીતા રોય
૩૬૮આવી રસીલી ચાંદની વનવગડો રેલાવતી  મહમદ રફી અને
  લતા મંગેશકર
૩૬૯રમઝમ રમઝમ નેપુર વાજે  વિરાજ અને બીજલ ઉપાધ્યાય
૩૭૦બસ એટલી સમજ મને પરવરદિગાર દે  મનહર ઉધાસ
૩૭૧હૃદયમાં વસ્તુ છે અણમોલી  નારાયણસ્વામી
૩૭૨જા રે ઝંડા જા ઊંચે ગગન થઈને મગન  મુકેશ
૩૭૩હે શંકરા કરું વંદના  અલકા યાજ્ઞિક
૩૭૪રે નયણાં! મત વરસો, મત વરસો  કૃષ્ણા કલૈ
૩૭૫તમારા વગર એ કુંવારી જ રહેશે  પંકજ ઉધાસ
૩૭૬નેણ પરોવી જરા નીરખી લે મારે અંતરિયે  લતા મંગેશકર અને
  મહમદ રફી
૩૭૭વેરણ વાંસળી વાગી  વાણી જયરામ
૩૭૮મહા ભયંકર એ મારગમાં વિચરે મહાવીર સ્વામી  શાંતિલાલ બી. શાહ
૩૭૯ખુદા છે તો એને સ્મરી જોઈએ  સુધીર ઠાકર
૩૮૦સહેજ હસી લ્યો હોઠ  દિલીપ ધોળકીયા
૩૮૧ચઢ્યાં અણમોલ કિશ્તી પર  તલત મહેમુદ
૩૮૨ચાલ, વરસાદની મોસમ છે!  ફાલ્ગુની શેઠ અને
  ઉત્તંક ધોળકીયા
૩૮૩ઓ રાત દોડે કાં બાવરી?  લતા મંગેશકર
૩૮૪એક બાજુ ધોતી અને બીજી બાજુ સાડી  મહમદ રફી અને
  સુમન કલ્યાણપુર
૩૮૫એક સવાલે સાજન હારી ગયો  રાજુલ મહેતા
૩૮૬હે ઈ તો કીયા રે હો ગામનો ગોરો  સુમન કલ્યાણપુર
૩૮૭ફાગણ આયો રી રંગ હીવડે છાયોજી  ઉષા મંગેશકર અને મહેન્દ્ર કપૂર
૩૮૮આ જિંદગીનું ચકડોળ ચાલે છે આજે  શૈલેન્દ્રસિંઘ અને આશા ભોસલે
૩૮૯વહાલી તને આજ પૂછવું છે / પ્રેમીને પ્રેમી કોઈ પૂછે  મહેન્દ્ર કપૂર અને ઉષા મંગેશકર /
  વત્સલા અને ભોગીલાલ
૩૯૦રૂપ કૈફી હતું, આંખો ઘેલી હતી  પંકજ ઉધાસ
૩૯૧આતમ ચઢવાં ઊંચા ચઢાણ  સુમન કલ્યાણપુર
૩૯૨હરિ મારે હાથે છે દોરો અને ચામ  મુગટલાલ જોશી
૩૯૩મંદિર ઉઘાડાં ને તારે મોઢે તાળાં  ભૂપિન્દર
૩૯૪તમે આવો કે ન આવો  શિલ્પા પૈ
૩૯૫બની આઝાદ જ્યારે માનવી નિજ ખ્યાલ બદલે છે  મનહર ઉધાસ
૩૯૬કેવાં કેવાં ઘાટ કર્યાં  દમયંતી બારડાઈ અને
  નિરંજન પંડ્યા
૩૯૭દોલતની દુનિયાવાળાં મ્હોબતની લિજ્જત શું જાણે ?  મહેન્દ્ર કપૂર
૩૯૮એક મારું બેડલું ખાલીખમ  નીના મહેતા
૩૯૯વાત નહિ જાણે મારા મનની પિયા  કૌમુદી મુનશી
૪૦૦ખરાં છો તમે!  પંકજ ઉધાસ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો